Pages

Notice for Enrolment Forms of GTU [BE 1st semester] (New Admission)

આ સંસ્થા ખાતે પ્રથમ સેમેસ્ટર માં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમણે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે એનરોલમેન્ટ ફોર્મ ભરવાના રહેશે .વિદ્યાર્થીઓ એ કોલેજ ફી ની સાથે જ GTU એનરોલમેન્ટ ફી ભરેલ હોય કોલેજ ફી ભર્યાની પહોચ  સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાની રહેશે.

ક્રમ
Branch
Semester
ફોર્મ ભરવાની  તારીખ
Remarks
૧.
ALL
BE 1st Semester
(New Admission)
04-10-2018
&
05-10-2018


એનરોલમેન્ટ ફોર્મ વખતે નીચેના ડોક્યુંમેન્ટસ રજુ કરવાના રહેશે.
Ø  Passport Size Photo
Ø  કોલેજ ફી ભર્યાની પહોચ
Ø  જે વિદ્યાર્થીઓના નામ માં ભૂલ હોય તેમણે Name correction form ભરવાનું રહેશે  જે સંસ્થા ખાતે થી આપવામાં આવશે. Name correction ફોર્મ ની સાથે mark sheet of 10th & mark sheet of 12th & L.C. જોડવાની રહેશે.
એનરોલમેન્ટ ફોર્મ ભરતી વખતે નીચેના ડેટા વિદ્યાર્થીઓએ ડીપાર્ટમેન્ટ માં આપવાના રહેશે.
Mobile
Number
Email
Address
Parent
Mobile
Number
Aadhar
Card
Number
Date
Of
Birth
Gender