Pages

Fee Refund (Last Date to submit this form is 19th October 2020).

 સંસ્થા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની રજૂઆત અન્વયે જણાવવાનું કે જે વિદ્યાર્થીઓએ ભૂલથી એકથી વધારે વખત કોલેજ ફી અથવા બીજી કોઈ ફી ભરેલ હોય તેવા વિદ્યાર્થીઓને  ફી રીફંડ માટે નીચે જણાવેલ ફોર્મ ભરવા જણાવવામાં આવે છે.

 https://docs.google.com/forms/d/e/1FAIpQLSdg-Taol9NsBzA-r8XlukeYwupo7tfzchYlEwvs7ZIDXpVHQg/viewform?usp=pp_url

ખાસ નોધ: જે વિદ્યાર્થીઓએ summer 2020 ની ફી ભરી હોય પરંતુ પરીક્ષા ના લેવાઈ હોય તેમના માટે ની ફી રિફંડ માટેની પ્રોસેસ હવે પછી જણાવવામાં આવશે. તેથી એવા વિદ્યાર્થીઓએ આ ફોર્મ ના ભરવુ.

Reassessment/Rechecking ની ફી રિફંડ માટેની પ્રોસેસ GTU દ્વારા થતી હોઈ, એવા વિદ્યાર્થીઓએ પણ આ ફોર્મ ના ભરવુ.