Pages

Important Notice for Digital Gujarat Scholarship-2021-22

 દરેક વિદ્યાર્થીઓએ Digital Gujarat સ્કોલરશીપ 2021-22 માટે નિમણુંક કરેલ અધિકારીશ્રી ને જ તમારું ફોર્મ જમા કરાવવાનું રેહશે. ફોર્મ જમા કરાવવા આવતા દરેક વિદ્યાર્થીઓએ કોવીડ-૧૯ ની પરીસ્થિતિને ધ્યાને રાખી સરકારશ્રી દ્વારા વખતો વખત જાહેર કરેલ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રેહશે.

અધિકારીશ્રીનું નામ

નિમણુંક કરેલ કેટેગરી

નિમણુંક કરેલ કેટેગરીની DIGITAL GUJARAT SCHOLARSHIP યોજના (2021-22)

પ્રો. એન. આર. મકવાણા (મિકેનિકલ)

S C/ST

All schemes of SC/ST category of Digital Gujarat Scholarship

પ્રો. કે. એચ. ઠક્કર (મિકેનિકલ) પ્રો. જે. એમ. પટેલ (સિવિલ) પ્રો. ધર્મેશ કે.પટેલ (મિકેનિકલ)

EBC

Dr. Ambedkar Post Matric Scholarship of Government of India for Economic backward class Students

પ્રો. સી. સી. પટેલ (મિકેનિકલ)

SEBC,

NTDNT

BCK-81 (For Boys) & All schemes of NTDNT category of Digital Gujarat Scholarship (BCK-137, BCK-138, DNT-2), BCK-80 Instrumental

પ્રો. એન. કે. ડાભી (ઈલેક્ટ્રીકલ)

SEBC

BCK-78 (For Girls)

પ્રો. મેહુલ વસાવા (કમ્પ્યુટર)

SEBC

BCK-79 (Food bill)

ફોર્મમાં કોઈ ભૂલ હશે તો ફોર્મ સુધારો કરવા માટે તમને ઓનલાઈન  રીટર્ન કરવામાં આવશે, આ બાબતમાં તાત્કાલિક ધોરણે ફોર્મમાં સુધારો કરી નવી પ્રિન્ટ લઇ બધાજ પ્રમાણપત્રો સાથે ફરીથી ફોર્મ જમા કરાવવાનું રેહશે.