સંસ્થા ખાતે અભ્યાસ કરતા 4th, 6th and 8th Semester ના જે વિદ્યાર્થીઓએ કોલેજ ફી ના ભરેલ હોય તેમણે લેટ ફી સાથે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે online ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ કોલેજમાં
જમા કરાવવાની નથી.
Details |
4th ,6th and 8th Semester (Non TFW Male Students) |
4th,6th and 8th Semester (TFW
Students) |
4th ,6th
and 8th Semester (Female Students) |
College Fee in Rs. |
1100 |
350 |
350 |
લેટ ફી |
100 Rs. 19-03-2022 and 20-03-2022 |
100 Rs. 19-03-2022 and 20-03-2022 |
100 Rs. 19-03-2022 and 20-03-2022 |
લેટ ફી |
200 Rs. 21-03-2022 and 22-03-2022 |
200 Rs. 21-03-2022 and 22-03-2022 |
200 Rs. 21-03-2022 and 22-03-2022 |
Process to pay
online college Fee: SBI Collect
માં
યોગ્ય ઓપ્શન select કરી
ફી ભરવાની રહેશે.
State Bank Collect માં PRINCIPAL GOVERNMENT ENGINEERING
COLLEGE PATAN સિલેક્ટ કર્યા બાદ FEES ભરવાની રહેશે.
BE 2nd
semester અને BE 4th Semester D2D new
admitted in year 2021 ના વિદ્યાર્થીઓએ 350 Rs. Fee ભરવાની હોય
છે પરંતુ BE 2nd semester and BE 4th
Semester D2D new admitted in year 2021 ના વિદ્યાર્થીઓએ affiliation
fee પેટે ની રકમ Rs. 300 સીધા
જીટીયુ માં ભરેલ હોય તે પૈકીનાં 300 Rs.
Reimburse કરેલ છે તથા Rs.350-Rs.300=Rs. 50 ફી જે
ચૂકવવાની બાકી રહે છે તે માટે અલગ થી જણાવવામાં આવશે.