સંસ્થા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓની રજૂઆત અન્વયે જણાવવાનું કે જે વિદ્યાર્થીઓએ ભૂલથી એકથી વધારે વખત કોલેજ ફી અથવા બીજી કોઈ ફી "Principal Government Engineering College Patan" અકાઉન્ટ મા ઓનલાઈન ભરેલ હોય તેવા વિદ્યાર્થીઓને online ફી રીફંડ માટે નીચે જણાવેલ ફોર્મ ભરવા જણાવવામાં આવે છે.
Link to Apply for college Fee Refund(2022-23 Even Term)
ખાસ નોધ: GTU માં કોઈ પણ પ્રકારની વધારાની ભરેલ ફી ની પ્રોસેસ જીટીયુ દ્વારા થતી હોય તેવા વિદ્યાર્થીઓએ આ ફોર્મ ના ભરવુ.
Query Regarding Extra Exam Fee to GTU: If due to technical problem, payment is deducted for more than one time for single exam form and if student has not recived the refund within 30 working days then please mail to GTU:epay_query@gtu.edu.in