નોટીસ
સ્કોલરશીપ
૨૦૧૮-૧૯ અંગે
આથી SC/ST/OBC કેટેગરી ના જે વિધાર્થીઓ ના
બેંક એકાઉન્ટ ડોરમેટ/ઇન એક્ટીવ/નોન કે.વાય.સી. કે અન્ય કારણોસર ચાલુ ના હોય તો આ
દરેક બેંક એકાઉન્ટ ચાલુ કરાવવાના રેહશે જેથી વર્ષ ૨૦૧૮-૧૯ માટેની સ્કોલરશીપ E-Payment દ્વારા તમારા એકાઉન્ટમાં જમા થાય .
વધુમાં SC/ST/OBC
કેટેગરી ના દરેક વિધાર્થીઓએ પોતાની સંલગ્ન બેંકનો
સંપર્ક કરી ફરજિયાતપણે તા. ૩૧/૭/૨૦૧૮ સુધીમાં પોતાના બેંક એકાઉન્ટને સ્કોલરશીપ મોડ (“Scholarship Mode” payment) માં તબદીલ કરવા.
ઉપરોક્ત કાર્યવાહી તા:૩૧/૭/૨૦૧૮ પછી બાકી રેહશે તો જે તે વિદ્યાર્થીની શિષ્યવૃત્તિ
(વર્ષ:૨૦૧૮-૧૯)ની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની પોતાની રહેશે.