Pages

Fee Refund College

સંસ્થા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ ભૂલથી એકથી વધારે વખત કોલેજ  ફી આજ દિન સુધી ભરેલ હોય તેવા વિદ્યાર્થીઓએ ફી રીફંડ માટે તારીખ 12/૦7/2018 સુધીમાં નિયત નમુના માં અરજી કરવી.


નિયત નમુના માટેનું ફોર્મ ડીપાર્ટમેન્ટ ના  વિદ્યાર્થી વિભાગ કો-ઓર્ડીનેટર પાસેથી થી મેળવીને જરૂરી પુરાવા સાથે ડીપાર્ટમેન્ટ માં આપવું.
Department Student Section Coordinators

Sr. No.
Branch
Name of Faculty
Contact place
1
CIVIL ENGINEERING
  1. Prof. J.M.Patel
  2. Prof.M.I.Balya
Civil Dept. L-903
Civil Dept. L-911
2
ELECTRICAL ENGINEERING
  1. Mr.Ankit Darji
Electrical Dept. L-801
3
ELECTRONICS & COMMUNICATION ENGINEERING
  1. Prof.S.A.Pankhaniya
  2. Prof. R.A.Chaudhary
E& C Dept. L-203
E& C Dept. L-211
4
MECHANICAL ENGINEERING
  1. Prof. G.S.Patel
  2. Prof.R.A.Oza
Mechanical Dept. L-401
Mechanical Dept. Room No:413
5
COMPUTER ENGINEERING
  1. Prof.  S.R.Modi
CSE Dept.L-311