Pages


સ્કોલરશીપ ૨૦૧૮-૧૯ અંગે
SC/ST/OBC કેટેગરીના દરેક વિદ્યાર્થીઓની નવી શિષ્યવૃત્તિની દરખાસ્તો ઓનલાઇન કરતી વખતે ધ્યાનમાં રાખવાની બાબતો:
૧. પ્રથમ વર્ષ સિવાયના દરેક જુના વિદ્યાર્થીઓએ પોતના લોગ ઇન (DIGITAL GUJARAT) માં જઈ જરૂરી અપડેટ કરી રીન્યુઅલ ફોર્મ ભરવાનું છે.
૨. ફોર્મમાં અભ્યાસ વર્ષની સ્ટાર્ટ અને ફીનીશ ની ડેટ નીચે મુજબ રાખવી:
. સ્ટાર્ટ અને ફીનીશ ની ડેટ (પ્રથમ વર્ષ માટે)
સ્ટાર્ટ ડેટ
ફીનીશ ડેટ
૧૯/૭/૨૦૧૮
૩૦/૪/૨૦૧૯
સ્ટાર્ટ અને ફીનીશ ડેટ (પ્રથમ વર્ષ સિવાયના માટે)
સ્ટાર્ટ ડેટ
ફીનીશ  ડેટ
૧૮/૬/૨૦૧૮
૩૦/૪/૨૦૧૯
૩. ફોર્મમાં ફી (Fees) વાર્ષિક નીચે મુજબ રાખવી:
FEE Type
પ્રથમ વર્ષ માટે
પ્રથમ વર્ષ સિવાયના માટે
Tution Fee
(માત્ર ભાઈઓ માટે)
૧૫૦૦
૧૫૦૦
Exam Fee
૧૫૦૦
૧૫૦૦
Miscellaneous Fee
૧૨૦૦
૧૦૦૦
ખાસ નોંધ:બહેનો માટે Tution Fee નથી.