Pages


નોટીસ (NEW)
સ્કોલરશીપ ૨૦૧૯-૨૦ અંગે
SC/ST/OBC/EBC ખાતાના દરેક વિદ્યાર્થીઓની નવી શિષ્યવૃત્તિની દરખાસ્તો ઓનલાઇન કરવાની છે તો ઓનલાઇનફોર્મ ભર્યા પછી ફોર્મની પ્રિન્ટ સાથે બધાંજ ડોક્યુમેન્ટ તા:૨૦/૦૯/૨૦૧૯ * સુધીમાં કોલેજમાં  જમા કરાવવાનાં રેહશે.
ઓનલાઈન એપ્લીકેશન (DIGITAL GUJARAT PORTAL) શરુ થવાની તારીખ:૨૧/૦૮/૨૦૧૯
ઓનલાઈન એપ્લીકેશન (DIGITAL GUJARAT PORTAL) કરવાની છેલ્લી તારીખ:૧૫/૦૯/૨૦૧૯
ઓનલાઈન એપ્લીકેશન ફોર્મ સાથે કોલેજમાં જમા કરાવવાની છેલ્લી તારીખ:૨૦/૦૯/૨૦૧૯
તારીખ:૨૦/૧૦/૨૦૧૯ * પછી બાકી રહી ગયેલ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની પોતાની રહેશે.
Ø પ્રથમ વર્ષના અને D2D SC/ST/OBC/EBC વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ઓનલાઈન એપ્લીકેશન (DIGITAL GUJARAT PORTAL) થી માહિતગાર કરવા માટે નીચે જણાવ્યા મુજબ સેમીનાર નું આયોજન કરેલ છે તો દરેક વિદ્યાર્થીઓએ અચૂક હાજર રહેવું.
બ્રાન્ચ
કેટેગરી
તારીખ
સમય અને સ્થળ
મિકેનીકલ, સિવિલ,
ઈ.સી., ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર
ST
૧૯/૦૮/૨૦૧૯
સવારે ૧૧:૩૦ થી ૧૨:૩૦
મિકેનીકલ સેમીનાર રૂમ
મિકેનીકલ, સિવિલ,
ઈ.સી., ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર
SC
૨૦/૦૮/૨૦૧૯
સવારે ૧૧:૩૦ થી ૧૨:૩૦
મિકેનીકલ સેમીનાર રૂમ
મિકેનીકલ, સિવિલ
OBC/EBC
૧૯/૦૮/૨૦૧૯
સવારે ૧0:૩૦ થી ૧૧:૩૦
મિકેનીકલ સેમીનાર રૂમ
ઈ.સી., ઇલેક્ટ્રિકલ, કોમ્પ્યુટર
OBC/EBC
૨૦/૦૮/૨૦૧૯
સવારે ૧૦:૩૦ થી ૧૧:૩૦
મિકેનીકલ સેમીનાર રૂમ