Pages

અગત્યની સુચના
ટેબલેટ ની ફી પરત મેળવવા અંગે
                   OBC/SEBC કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓએ વર્ષ ૨૦૧૯ માં શિક્ષણ વિભાગની ટેબલેટ યોજના અંતર્ગત ટેબલેટ મેળવેલ હોય, અને ટેબલેટ મેળવવા માટે રૂ. 1000/- ટોકન ભરેલા હોય તેઓએ ભરપાઈ કરેલ ટોકન ફી પરત મેળવવા માટે  DIGITAL GUJARAT વેબ પોર્ટલ પર ઓનલાઈન ફોર્મ ભરી તેમાં ટોકન ફી ની પહોંચ તથા ટેબલેટ મળ્યાની પહોંચ અપલોડ કરી તાત્કાલીક ઓનલાઇનફોર્મ ભરેલ ફોર્મની પ્રિન્ટ બધા પ્રમાણપત્રો સાથે તા:15/03/2020 સુધીમાં કોલેજમાં જમા કરાવી દેવાની રેહશે. વધુ વિગતવાર માહિતી માટે તમારા ડિપાર્ટમેંટ માં ટેબલેટ યોજનાનું કામ સંભાળતા સાહેબશ્રી નો સંપર્ક કરવો.