Pages

ખાસ અગત્યની સૂચના - 2021 (Only for SC Category)

  SC કેટેગરીના જે વિદ્યાર્થીઓને   શિષ્યવૃત્તિ વર્ષ: 2018-19 અને 2019-20 માટે  જે લોકો નું DIGITAL GUJARAT શિષ્યવૃત્તિ ફોર્મ  ભરવાનું અથવાતો જમા કરાવવાનું બાકી રહી ગયું હતું  અથવા તો સુધારા કરવાના બાકી રહી ગયા હતા તેવા દરેક વિદ્યાર્થીઓ માટે ફરીથી  6/2/2021 સુધી ફોર્મ ભરી શકશે. (More details are available on Digital Gujarat web portal.)