Pages

*** ખાસ અગત્યની સૂચના ***

   સ્કોલરશીપ 2020-21 અંગે

OBC/ SC/ ST/ EBC/ Other  કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓએ  વર્ષ 2020-21 ની  સ્કોલરશીપ (DIGITAL GUJARAT)  માટે ઓનલાઇન અને ઓફલાઈન ફોર્મ ભરેલા છે તે દરેક વિદ્યાર્થીઓએ જ્યારસુધી તેમના ખાતામાં સ્કોલરશીપ જમા ના થાય ત્યાં સુધી સ્કોલરશીપ નું બ્લોગસ્પોટ અને તમારું DIGITAL GUJARAT નું એકાઉન્ટ દરરોજ ચેક કરતા રેહવું. જો કોઈ પણ સુધારા માટે ફોર્મ પરત આવેલું હોય તો તે માટે તાત્કાલિક ધોરણે સુધારા કરી ઓનલાઇન અને ઓફલાઈન ફોર્મ જમા કરાવવાનું રહેશે.