Pages

સ્કોલરશીપ વર્ષ 2019-20 અને 2020-21 માટે અગત્યની સૂચના :

     S C કેટેગરીના નીચે લીસ્ટમાં દર્શાવેલ વિદ્યાર્થીઓના (Scholarship: 2020-21) ફોર્મ ઓનલાઇન સબમીટ કરેલા નથી તો દરેક વિદ્યાર્થીઓએ અચૂક તેમના ડિજિટલ ગુજરાત લોગ ઈન માં જઈ તાત્કાલિક ધોરણે (15/7/2021 પહેલાં) ઓનલાઇન ફોર્મ સબમિટ કરી દેવું. 

અને SC/ST કેટેગરીના (2020-21) જેમના ફોર્મ ઓનલાઇન/ઓફલાઈન/કોલેજમાં જમા કરાવવાવના બાકી હોય તેમને પણ તાત્કાલિક ધોરણે બધાજ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત કોપી સાથે જમા કરાવી દેવું. હવે પછી ફોર્મ જમા નહીં થાય અને સ્કોલરશીપ થી વંચિત રહી જશો તો તેની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની પોતાની રહેશે. 

Sr. No.

Name of Student

Application No.

1

SAIGAL PRINCE MAHESHKUMAR

202100000001799396

2

MAKVANA NAKUL DINESHBHAI

202100000001962667

3

KALYANIYA MAYANKKUMAR ARVINDBHAI

202100000002616156

4

ROHIT CHANDRAKANT VIJAY

202100000003292599

5

PARMAR KOMAL RAMANBHAI

202100000003078080

6

PARMAR SHUBHAM CHINUBHAI

202100000003302702

7

PARMAR NILESHKUMAR RAMESHBHAI

202100000003101760

8

PARMAR ASHISH BABULAL

202100000003142774

9

SOLANKI ZEEL JAGDISHKUMAR

202100000003175170

10

VANKAR NISHABEN DILIPBHAI

202100000002659752

 











આ ઉપરાંત SC/ST category, જે વિદ્યાર્થીઓંની  વર્ષ: 2019-2020 ની સ્કોલરશીપ બાકી હોય તેમને પણ ઓનલાઇન અને ઓફલાઈન ફોર્મ ભરી/સુધારા કરી તાત્કાલિક ધોરણે (15/7/2021 પહેલાંબધાજ પ્રમાણપત્રોની સ્વપ્રમાણિત કોપી સાથે જમા કરાવી દેવું.