દરેક વિદ્યાર્થીઓએ Digital Gujarat સ્કોલરશીપ 2021-22 માટે નિમણુંક કરેલ અધિકારીશ્રી ને જ તમારું ફોર્મ જમા કરાવવાનું રેહશે. ફોર્મ જમા કરાવવા આવતા દરેક વિદ્યાર્થીઓએ કોવીડ-૧૯ ની પરીસ્થિતિને ધ્યાને રાખી સરકારશ્રી દ્વારા વખતો વખત જાહેર કરેલ ગાઈડલાઈન્સનું ચુસ્તપણે પાલન કરવાનું રેહશે.
| અધિકારીશ્રીનું
  નામ | નિમણુંક
  કરેલ કેટેગરી | નિમણુંક
  કરેલ કેટેગરીની DIGITAL GUJARAT SCHOLARSHIP યોજના (2021-22) | 
| પ્રો. એન.
  આર. મકવાણા (મિકેનિકલ) | S C/ST | All schemes of SC/ST category of Digital Gujarat
  Scholarship | 
| પ્રો. કે. એચ. ઠક્કર (મિકેનિકલ) પ્રો. જે. એમ. પટેલ (સિવિલ) પ્રો. ધર્મેશ કે.પટેલ
  (મિકેનિકલ) | EBC | Dr. Ambedkar Post Matric Scholarship of
  Government of India for Economic backward class Students | 
| પ્રો. સી.
  સી. પટેલ (મિકેનિકલ) | SEBC, NTDNT | BCK-81 (For Boys) & All schemes of NTDNT
  category of Digital Gujarat Scholarship (BCK-137, BCK-138, DNT-2), BCK-80 Instrumental | 
| પ્રો. એન. કે. ડાભી (ઈલેક્ટ્રીકલ) | SEBC | BCK-78 (For Girls) | 
| પ્રો. મેહુલ વસાવા
  (કમ્પ્યુટર) | SEBC | BCK-79 (Food bill) | 
ફોર્મમાં કોઈ ભૂલ
હશે તો ફોર્મ સુધારો કરવા માટે તમને ઓનલાઈન  રીટર્ન કરવામાં આવશે, આ બાબતમાં
તાત્કાલિક ધોરણે ફોર્મમાં સુધારો કરી નવી પ્રિન્ટ લઇ બધાજ પ્રમાણપત્રો સાથે ફરીથી
ફોર્મ જમા કરાવવાનું રેહશે.