સંસ્થા ખાતે અભ્યાસ કરતા 2nd ,4th,
6th and 8th semester ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમણે
કોલેજ ફી નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે online ભરી દેવાની રહેશે.
Details | BE 2nd Semester / BE 4th Semester (D2D Students only | 4th ,6th and 8th Semester (Non TFW BOYS) | 4th,6th and 8th Semester (TFW BOYS-GIRLS) | 4th ,6th and 8th Semester (NON TFW GIRLS) |
College Fee in Rs. | 350 | 1100 | 350 | 350 |
Process to pay online college Fee: SBI Collect
ssgecpatan.blogspot.in > online payment > Click Here to Pay Online College Fees
ત્યાર બાદ State Bank Collect માં PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN સિલેક્ટ કર્યા બાદ FEES ભરવાની રહેશે.
ક્રમ | Branch | Semester | Online Fee ભરવાની તારીખ |
1. | ALL | BE Semester 2,4,6,8 | 18th April to 28th April 2026 |