Pages

Notice for College Fees(2nd ,4th, 6th and 8th Semester)

સંસ્થા ખાતે અભ્યાસ કરતા 2nd ,4th, 6th  and 8th Semester ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમણે કોલેજ ફી નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે online ભરી દેવાની રહેશે.

Details

BE 2nd

Semester

/  BE  4th Semester (D2D

Students only

4th ,6th and 8th  Semester (Non TFW BOYS)

4th,6th and 8th Semester

(TFW BOYS-GIRLS)

4th ,6th and 8th Semester

(NON TFW GIRLS)

College Fee in Rs.

350

1100

350

350

  Process to pay online college Fee: SBI Collect

 ssgecpatan.blogspot.in > online payment > Click Here to Pay Online College Fees

 ત્યાર બાદ State Bank Collect માં  PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN સિલેક્ટ કર્યા બાદ FEES ભરવાની રહેશે.

ક્રમ

Branch

Semester

Online Fee ભરવાની  તારીખ

1.

ALL

BE Semester 2,4,6,8

18th March  to 31st March 2024

 


                                                                              

Enrollment 2023 for BE and D To D_Extended Dates

 



BE semester 3 Regular and BE Semester 3&4 Remedial exam form Winter 2023

 BE semester 3 Regular Exam form Winter 2023

BE Semester 3&4 Remedial exam form Winter 2023



Instruction for filling Regular Exam Form of BE (Sem– 5 & 7) and Remedial BE (Sem– 5 to 8) Winter 2023 Exam

Instructions for filling the Regular/ Term Extension Regular Exam Forms of BE (Sem– 5 & 7) Winter-2023 Examination


Instructions for filling the Remedial/ Term Extension Remedial Exam Forms of BE (Sem– 5 to 8) Winter-2023 Examination

"SWAYAM Certificate શિષ્યવૃતિ યોજના” બાબત

Proposal form of "SWAYAM Certificate શિષ્યવૃતિ યોજના” બાબત

 SWAYAM (Study Webs of Active-Learning for Young Aspiring Minds) એ ભારત સરકાર દ્વારા શરૂ કરાયેલ એક કાર્યક્રમ છે અને શિક્ષણ નીતિના ત્રણ મુખ્ય સિદ્ધાંતો જેમ કે ઍક્સેસ, ઇક્વિટી અને ગુણવત્તા પ્રાપ્ત કરવા માટે રચાયેલ છે. આ પ્રયાસનો ઉદ્દેશ્ય સૌથી વધુ વંચિતો સહિત, સર્વશ્રેષ્ઠ શિક્ષણ સંસાધનોને બધા સુધી પહોંચાડવાનો છે. SWAYAM એવા વિદ્યાર્થીઓ માટે ડિજિટલ વિભાજનને દૂર કરવાનો પ્રયાસ કરે છે જેઓ અત્યાર સુધી ડિજિટલ ક્રાંતિથી દુર રહ્યા છે અને જ્ઞાન અર્થતંત્રની મુખ્ય પ્રવાહમાં જોડાઈ શક્યા નથી. આ એક પ્લેટફોર્મ દ્વારા કરવામાં આવે છે જે વર્ગ 9 થી પોસ્ટ-ગ્રેજ્યુએશન સુધીના વર્ગખંડોમાં ભણાવવામાં આવતા તમામ અભ્યાસક્રમોના હોસ્ટિંગની સુવિધા આપે છે, જે કોઈપણ દ્વારા કોઈપણ સમયે, ગમે ત્યાં ઍક્સેસ કરી શકાય છે. તમામ અભ્યાસક્રમો ઇન્ટરેક્ટિવ છે. સ્વયમ પર આયોજિત અભ્યાસક્રમો 4 Quarterમાં વિભાજીત કરવામાં આવેલ છે - (1) video lecture, (2) specially prepared reading material that can be downloaded/printed (3) self-assessment tests through tests and quizzes and (4) an online discussion forum for clearing the doubts.

રાજ્યની ઉચ્ચ શિક્ષણ અને ટેકનિકલ શિક્ષણ હેઠળની સંસ્થાઓ ખાતે અભ્યાસ કરતાં વિદ્યાર્થીઓ ભારત સરકારના SWAYAM-NPTEL કાર્યક્રમ હેઠળ ચાલતા પ્રોગ્રામો કરવા માટે પ્રેરાય અને વિદ્યાર્થીઓ SWAYAM-NPTELના માધ્યમ થકી વિવિધ સર્ટીફીકેટ પ્રોગ્રામ પાસ કરે તે માટે પોર્ટલ પરથી ફ્રી લર્નિંગ કોર્સ કર્યા બાદ કોર્સ સર્ટિકિટ મેળવવા પરીક્ષા ફી અન્વયે ૧૦૦% સહાય આપવા STEM અને બિઝનેસ એજ્યુકેશનના પ્રોત્સાહન માટે “SWAYAM Certificate શિષ્યવૃત્તિ યોજનાની ૨૦૨૩-૨૪ના વર્ષમાં નવી બાબત તરીકે મંજુર કરવામાં આવેલ છે.

SWAYAM Certificate શિષ્યવૃતિ આપવા માટે વિદ્યાર્થીઓની પસંદગી અંગેના ધારા ધોરણો:

1.       રાજ્યમાં ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ હેઠળની સરકારી કોલેજો ખાતે અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓ આ યોજનાનો લાભ લઇ શકશે.

2.       SWAYAM Certificate કોર્ષની પસંદગી વખતે વર્તમાન સંજોગોભવિષ્યમાં આવનાર અત્યાધુનિક તકનીક અનુલક્ષીને તથા વિદ્યાર્થીને રોજગારમાં મદદરૂપ નીવડે તેવા કોર્સની પસંદગીને પ્રાધાન્ય આપવાનું રહેશે.

3.       SWAYAM Certificate યોજના હેઠળ વિદ્યાર્થીઓએ કોર્સની દરખાસ્ત નિયત ફોર્મેટમાં કૉલેજના પ્રિન્સિપાલના સહી/સિક્કા સાથે સબમીટ કરવાની રહેશે અને કોલેજના પ્રિન્સિપાલે તમામ પ્રાપ્ત થયેલ દરખાસ્તની ચકાસણી કરી કેસીજી કચેરીને મોકલવાની રહેશે.

4.       વિદ્યાર્થીઓ દ્રારા કરવામાં આવેલ દરખાસ્તની ભલામણ કોલેજે કેસીજી કચેરીની એપેક્ષ કમિટી સમક્ષ રજૂ કરવાની રહેશે.  

5.       વિદ્યાર્થીઓએ કોર્સ પૂર્ણ થયા બાદ કોર્સ ફ્રીની રીસીપ્ટ, કોર્ષ સર્ટીફીકેટ વગેરેની ચકાસણી કરીને પછી કોલેજના પ્રિન્સિપાલે કેસીજી કચેરીને સંબંધિત વિદ્યાર્થીઓને ચુકવણા કરવા માટેની પ્રમાણિત યાદી મોકલવાની રહેશે.

6.       કોલેજ દ્રારા વિદ્યાર્થીઓની ચુકવણાની યાદીની ચકાસણી કરીને આ અનુદાનમાંથી કેસીજી કચેરીને મોકલવાની રહેશે તે મુજબ કેસીજી કચેરીની એપેક્ષ કમિટીની મંજુરી મળ્યા બાદ  વિદ્યાર્થીને બેંકમાં DBT મારફત વિદ્યાર્થીઓને ચુકવણું કરવામાં આવશે.

7.       વિદ્યાર્થીઓએ SWAYAM Certificate કોર્સનો ક્રેડિટ સ્કોર એકેડેમિક બેંક ઓફ ક્રેડિટ્સ (ABC) પર જમા કરવાની રહેશે

8.       વિદ્યાર્થીઓએ તેમની દરખાસ્તમાં દર્શાવેલ સૂચિત સમયમર્યાદામાં અભ્યાસક્રમ પૂર્ણ કરવાનો રહેશેજો વિદ્યાર્થીઓ તેને સૂચિત સમયરેખામાં પૂર્ણ કરવામાં સક્ષમ ન હોય તો કેસીજી દ્વારા કોઈપણ પ્રકારની ફી નું ચુકવણું કરવામાં આવશે નહિ.

9.       જો વિદ્યાર્થીઓ અભ્યાસક્રમો પૂર્ણ કરતા નથી અથવા KCGને કોલેજ મારફત પ્રમાણપત્ર સબમીટ કરતા નથી, કેસીજી દ્વારા કોઈપણ પ્રકારની ફીનું ચુકવણું કરવામાં આવશે નહિ



Notice for College Fees 2023-24

 [BE 1st Semester /BE 3rd Semester D2D admission year 2023,

BE 3rd and 5th Semester]

All the students of above mentioned semesters are informed to pay the college fees as per below schedule.

Process to pay College Fees: SBI Collect

Ssgecpatan.blogspot.in > online payment > Click Here to Pay online College Fees

ત્યાર બાદ State Bank Collect માં  PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN સિલેક્ટ કર્યા બાદ FEES ભરવાની રહેશે.

ક્રમ

Branch

Semester

Online Fee ભરવાની તારીખ

1.

ALL

1,3,5

14th September 2023   to 5th October 2023 [Penalty 0]

2.

ALL

1,3,5

6th  October 2023 to 15th October  2023 [Penalty-50]

3.

ALL

1,3,5

16th October 2023  to 20th October 2023 [Penalty 100]

 

Type of Fees

BE 1st Semester /3rd Semester D2D admission year 2023

BE 3rd   semester Regular (Non TFW BOY Students)

 

BE 3rd   semester Regular (TFW /GIRLS)

BE 5th  semester (Non TFW BOY Students)

 

BE 5th  semester (TFW/GIRLS)

 

Fee in Rs.

450

1100

350

1200

450

 

Notice for College Fees 2023-24 [BE 7th Semester]

 

All the students of BE semester 7th are informed to pay the college fees as per below schedule.

Process to pay College Fees: SBI Collect

Ssgecpatan.blogspot.in > online payment > Click Here to Pay online College Fees

ત્યાર બાદ State Bank Collect માં  PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN સિલેક્ટ કર્યા બાદ FEES ભરવાની રહેશે.

Online Fee ભરવાની તારીખ:

27th   August to 10th September  2023 [Penalty 0]

11th September to 15th September 2023 [Penalty-50]

16th September to 20th September 2023 [Penalty 100]

Fees in Rs.:

BE 7th  semester (Non TFW Boys):1700

BE 7th semester (TFW/Girls):950

BE 7th  semester D2D 2021 Admission (Non TFW Boys):1400

BE 7th semester D2D 2021 Admission  (TFW/Girls):650