સંસ્થા ખાતે અભ્યાસ કરતા 1st,3rd ,5th and 7th Semester ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમણે કોલેજ ફી નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે online ભરવાની રહેશે.
Details
|
1st semester and D2D
(New Admission)
|
3rd
,5th and 7th
Semester
(Non TFW Male Students)
|
3rd
,5th and 7th
Semester (TFW Students)
|
3rd
,5th and 7th Semester (Female Students)
|
College Fee
in Rs.
|
850
|
1400
|
650
|
650
|
process to pay online college Fee :ssgecpatan.blogspot.in > online payment > Click Here to Pay Online College Fees
ત્યાર બાદ State Bank
Collect માં PRINCIPAL GOVERNMENT ENGINEERING
COLLEGE PATAN સિલેક્ટ કર્યા બાદ FEES ભરવાની રહેશે.
ક્રમ
|
Branch
|
Semester
|
Online Fee ભરવાની તારીખ
|
Penalty
|
૧.
|
ALL
|
1st,3rd
, 5th and 7th
|
27-08-2018
to 30-09-2018
|
0 Rs.
|
નોંધ: 1st semester and D2D (New
Admission) ના જે વિધાર્થીઓએ offline Round માં એડમિશન લીધેલ હોય તેવા Male વિદ્યાર્થીઓએ 1500 Rs. ફી “Other fee” ના option માં ભરવાની રહેશે જેની નોધ લેવી.
|
ખાસ નોંધ: 1st semester and D2D (New Admission) ના વિદ્યાર્થીઓએ ફી ની પહોચ
એનરોલમેન્ટ ફોર્મ ભરતી વખતે જમા કરાવવાની રહેશે.
કોલેજ માં અભ્યાસ કરતા તમામ વિદ્યાર્થીઓએ ફી ભર્યા બાદ તેની પહોચ Regular GTU exam form ભરતી વખતે જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાની રહેશે.