ગુજરાત
બિનઅનામત વર્ગના વિદ્યાર્થીઓને ભોજન બીલ સહાય
ગુજરાત સરકારના
સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ દ્વારા ૧૫/૮/૨૦૧૮ થી ગુજરાત બિન અનામત શૈક્ષણીક
અને આર્થિક વિકાસ નિગમ ની યોજના અંતર્ગત બિન અનામત વર્ગના સ્નાતક ક્ક્ષાના
સરકારી/અનુદાનિત સિવાયની છાત્રાલયમાં રહી અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ૧૦ માસ માટે માસિક રૂ.
૧૨૦૦/- લેખે ભોજન બીલ સહાય મળવાપાત્ર છે તો આ યોજના નો લાભ લેવા દરેક વિદ્યાર્થીઓએ
કોલેજના નોટિસબોર્ડ પરથી વધુ વિગત મેળવી પ્રો. વી. બી. પટેલ નો સંપર્ક કરવો.