Pages

Exam forms of winter 2018 B.E Semester- 5 and BE Semester7 (Regular Student Only]



સંસ્થા ખાતે અભ્યાસ કરતા B.E. Semester 5 અને 7 ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમના GTU Regular Exam form કોલેજ ખાતે આવી ગયેલ છે. જે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે જે તે ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને તેની ફી online ભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના રહેશે.
Ø  process to pay GTU Regular Exam Fees
ssgecpatan.blogspot.in > online payment > Click Here to Pay GTU Regular Exam Fees >

ત્યાર બાદ State Bank Collect માં PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN સિલેક્ટ કર્યા બાદ FEES ભરવાની રહેશે.

ક્રમ
Branch
તારીખ
વિગત
.

ALL
BE Semester 5
BE Semester 7
25-09-2018
to
27-09-2018
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં થી GTU Regular Exam form collect કરવા
Online Fee ભરવી.
(Exam Form માં દર્શાવેલ રકમ)
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં GTU Regular Exam form ની સાથે online ફી ભર્યાની પહોચ જમા કરાવવી.
                                                                                             
નોધ: Regular Exam form ની સાથે કોલેજ ફી ભર્યાની પહોચ તેમજ GTU Regular Exam ફી ની પહોચ જમા કરાવવી.