સંસ્થા ખાતે D2D  માં પ્રવેશ મેળવ્યો હોય તેવા વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમણે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે એનરોલમેન્ટ ફોર્મ અને EXAM ફોર્મ ભરવાના રહેશે .વિદ્યાર્થીઓ એ કોલેજ ફી ની સાથે જ  GTU એનરોલમેન્ટ ફી ભરેલ હોય કોલેજ ફી ભર્યાની પહોચ  સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાની રહેશે.  
| 
ક્રમ | 
Branch | 
Semester | 
એનરોલમેન્ટ ફોર્મ ભરવાની  તારીખ | 
Remarks | 
| 
૧. | 
ALL | 
BE 3rd  Semester D2D 
(New Admission) | 
28-09-2018 
& 
01-10-2018 | 
એનરોલમેન્ટ ફોર્મ | 
GTU Regular Exam form ભરવા માટે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે જે તે ડીપાર્ટમેન્ટ માં થી Exam ફોર્મ collect કરવાના રહેશે અને તેની ફી online ભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં EXAM ફી ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના રહેશે.
| 
ક્રમ  | 
Branch | 
તારીખ | 
Exam ફોર્મ ની વિગત | 
| 
૧. | 
ALL 
BE 3rd  Semester D2D 
(New Admission) | 
28-09-2018 
& 
01-10-2018 | 
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં થી GTU Regular Exam form collect કરવા | 
| 
Online
  Fee ભરવી. 
(Exam Form માં દર્શાવેલ રકમ)  | |||
| 
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં GTU Regular Exam form ની સાથે online ફી ભર્યાની પહોચ જમા કરાવવી. | 
એનરોલમેન્ટ
ફોર્મ વખતે નીચેના
ડોક્યુંમેન્ટસ રજુ કરવાના રહેશે.
Ø  Passport Size
Photo 
Ø  કોલેજ ફી ભર્યાની પહોચ
એનરોલમેન્ટ
ફોર્મ ભરતી વખતે નીચેના ડેટા વિદ્યાર્થીઓએ ડીપાર્ટમેન્ટ માં આપવાના રહેશે.
| 
Mobile 
Number | 
Email 
Address | 
Parent 
Mobile 
Number | 
Aadhar 
Card 
Number | 
Date 
Of 
Birth | 
Gender |