Pages

Exam forms of winter-2018 B.E Remedial students [Semester 1 to 8]


સંસ્થા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમના GTU Remedial Exam form કોલેજ ખાતે આવી ગયેલ છે. જે નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે જે તે ડીપાર્ટમેન્ટ માં થી collect કરવાના રહેશે અને તેની ફી વખતે online ભરવાની હોવાથી નીચે દર્શાવેલ સમય મર્યાદામાં ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ અને exam form જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાના રહેશે.

Ø process to pay online Remedial GTU Examination Fee :
ssgecpatan.blogspot.in >online payment> Click here to pay GTU Remedial Exam Fee >

ત્યાર બાદ State Bank Collect માં PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN સિલેક્ટ કર્યા બાદ GTU REMEDIAL EXAM FEES ભરવાની રહેશે.


ક્રમ
Branch
તારીખ
વિગત
.

ALL

BE - SEM 1 TO 8 REMEDIAL WINTER EXAM-2018
&
BE - SEM 1 TO 8 REMEDIAL WINTER EXAM-2018_Term Extension
01-10-2018
To
05-10-2018
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં થી GTU Remedial Exam form collect કરવા
Online Fee ભરવી.
(Exam Form માં દર્શાવેલ રકમ)
સંલગ્ન ડીપાર્ટમેન્ટ માં GTU Remedial Exam form ની સાથે online ફી ભર્યાની પહોચ જમા કરાવવી.