Pages

સ્કોલરશીપ ૨૦૧૮-૧૯ અંગે ખાસ સુચના
૧. હોસ્ટેલ નું પ્રમાણપત્ર ડાઉનલોડ કરવા અહી નીચે ની લીંક પર ક્લીક કરો. આ પ્રમાણપત્ર જ હોસ્ટેલર માટે માન્ય ગણાશે.
૨. પ્રથમ વર્ષ સિવાયના દરેક જુના વિદ્યાર્થીઓએ પોતના લોગ ઇન (DIGITAL GUJARAT) માં જઈ રીન્યુઅલ ફોર્મ ભરવાનું છે આ માટે નીચે દર્શાવ્યા મુજબની અપડેટ ખાસ કરવાની રેહશે:
- છેલ્લા વર્ષની માર્કશીટ(નવી માર્કશીટ અપડેટ કરવી)
- કોલેજ ફી ની નવી રીસીપ્ટ.
- આવકનું પ્રમાણપત્ર.