Pages

Notice Related to Exam Form


સંસ્થા ખાતે અભ્યાસ કરતા વિદ્યાર્થીઓએ માત્ર ઓનલાઈન ફી ભરેલ હશે પરંતુ સંસ્થા ખાતે Exam ફોર્મ ભરેલ નહી હોય તો તે સંજોગોમાં EXAM માં બેસી શકશે નહી.
EXAM માં બેસવા માટે ઓનલાઈન ફી તથા સંસ્થા ખાતે Exam ફોર્મ ભરવું ફરજીયાત છે જેની ખાસ નોંધ લેવી.