Pages


નોટીસ (NEW)
સ્કોલરશીપ ૨૦૧૮-૧૯ અંગે
SC/ST/OBC ખાતાના દરેક વિદ્યાર્થીઓની નવી શિષ્યવૃત્તિની દરખાસ્તો ઓનલાઇન કરવાની છે તો ઓનલાઇનફોર્મ ભર્યા પછી ફોર્મની પ્રિન્ટ સાથે બધાંજ ડોક્યુમેન્ટ તા:૨૦/૧૧/૨૦૧૮ સુધીમાં કોલેજમાં  જમા કરાવવાનાં રેહશે.
ઓનલાઈન એપ્લીકેશન (DIGITAL GUJARAT PORTAL) કરવાની છેલ્લી તારીખ:૧૫/૧૧/૨૦૧૮
ઓનલાઈન એપ્લીકેશન ફોર્મ સાથે કોલેજમાં જમા કરાવવાની છેલ્લી તારીખ:૨૦/૧૧/૨૦૧૮
તારીખ:૨૦/૧૧/૨૦૧૮ પછી બાકી રહી ગયેલ વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થીની પોતાની રહેશે.
Ø પ્રથમ વર્ષના SC/ST/OBC વિદ્યાર્થીઓની શિષ્યવૃત્તિ ઓનલાઈન એપ્લીકેશન (DIGITAL GUJARAT PORTAL) થી માહિતગાર કરવા માટે નીચે જણાવ્યા મુજબ સેમીનાર નું આયોજન કરેલ છે તો દરેક વિદ્યાર્થીઓએ અચૂક હાજર રહેવું.
બ્રાન્ચ
કેટેગરી
તારીખ
સમય અને સ્થળ
મિકેનીકલ, કોમ્પ્યુટર
SC/ST/OBC
૪/૧૦/૨૦૧૮
સવારે ૧૧:૩૦ થી ૧૨:૩૦
મિકેનીકલ સેમીનાર રૂમ
ઈ.સી., ઇલેક્ટ્રિકલ, સિવિલ
SC/ST/OBC
બપોરે ૦૧:૦૦ થી ૦૨:૦૦
મિકેનીકલ સેમીનાર રૂમ

                                                                                                                     
                                                                                                                          આચાર્ય શ્રી