Pages


અગત્યની સુચના
સ્કોલરશીપ ૨૦૧૮-૧૯ અંગે
SC/ST/OBC ખાતાના કોઇ પણ વિદ્યાર્થીની વર્ષ ૨૦૧૮-૧૯ ની શિષ્યવૃત્તિ માટે ની ઓનલાઈન ફોર્મ ભરેલ હોય તેવા દરેક વિદ્યાર્થીઓએ DIGITAL GUJARAT વેબ પોર્ટલ પર પોતાના સ્ટુડન્ટ લોગ-ઇન માં લોગ-ઇન કરી ચેક કરી લેવું કે પોતાની એપ્લીકેશનમાં EDIT ઓપ્શન હોય તો તાત્કાલિક ધોરણે તેમાં EDIT કરી ત્યારબાદ CONFORM TO SUBMIT કરવું અને તાત્કાલીક ઓનલાઇનફોર્મ ભરેલ ફોર્મની પ્રિન્ટ બધાંજ ડોક્યુમેન્ટ સાથે તા:૧૫/૧૧/૨૦૧૮ સુધીમાં કોલેજમાં  જમા કરાવી દેવાની રેહશે.