Pages


સ્કોલરશીપ ૨૦૧૮-૧૯ અંગે ખાસ સુચના
તારીખ : ૧૫/૧૧/૨૦૧૮ થી ૨૨/૧૧/૨૦૧૮ સમયગાળા દરમિયાન SC & ST  કેટેગરીની સ્કોલરશીપને લગતી તમામ કામગીરી માટે પ્રો. સી. સી. પટેલ, મિકેનીકલ ઈજનેરી વિભાગ નો સંપર્ક કરવો.