Pages

Notice for College Fees :HDFC Online Payment (Extended Date)

સંસ્થા ખાતે અભ્યાસ કરતા 2nd  ,4th, 6th  and 8th  Semester  ના વિદ્યાર્થીઓને જણાવવાનું કે તેમણે કોલેજ ફી નીચે દર્શાવેલ તારીખ પ્રમાણે  online  ભરી દેવાની રહેશે. ફી ભર્યા બાદ તેની પહોચ  જયારે માંગવામાં આવે ત્યારે જે તે ડીપાર્ટમેન્ટ માં જમા કરાવવાની રહેશે.

 process to pay online college Fee :HDFC

              https://bit.ly/2HVL19G

ઉપર દર્શાવેલ લીંક ઉપર ક્લીક કર્યા પછી વિદ્યાર્થીએ એનરોલમેન્ટ નાખવાનો રહેશે.એનરોલમેન્ટ નાખતા પહેલા વિદ્યાર્થીએ Institute Name  અને BRANCHમાં PRINCIPAL GOVERNMENT ENGINEERING COLLEGE PATAN છે કે નહિ તેની ખાતરી કરી લેવી. ત્યારબાદ માત્ર SEMESTER FEES ફી નો ઓપ્શન સિલેક્ટ કરવાનો રહેશે.
ક્રમ
Branch

Semester
Online Fee ભરવાની  તારીખ
Penalty
.
ALL
BE Semester 2,4,6,8
11th February to 15th  March 2019
0 Rs.
૨.
ALL

BE Semester 2,4,6,8
16th  March -22nd  March 2019
100 Rs.