Pages


અગત્યની સુચના
સ્કોલરશીપ ૨૦૧૮-૧૯ અંગે
SC/ST/OBC/EBC ખાતાના કોઇ પણ વિદ્યાર્થીની વર્ષ ૨૦૧૮-૧૯ ની શિષ્યવૃત્તિ માટે ની ઓનલાઈન ફોર્મ ભરવાના બાકી હોય અથવા ઓનલાઈન ફોર્મ ભરેલ હોય પણ સમ્બન્ધિત કચેરીએથી ભૂલ ની સુધારણા કરવા માટે પરત આવેલા હોય તેવા દરેક વિદ્યાર્થીઓ માટે ફરીથી ઓનલાઈન એપ્લીકેશન કરવાની છેલ્લી તારીખ: ૩૧-૫-૨૦૧૯ અને સંસ્થામાં પ્રમાણપત્રો સાથે ફોર્મ જમા કરાવવાની છેલ્લી તારીખ: ૫-૬-૨૦૧૯ છે.