Pages

તારીખ ફેરફાર- તા:૫/૬/૨૦૧૯ ની જી.ટી.યુ. પરિક્ષા તા:૬/૬/૨૦૧૯ ના લેવાશે

આથી તમામ વિદ્યાર્થીઓને જણાવવાનું કે તા:૫/૬/૨૦૧૯ ની જી.ટી.યુ. પરિક્ષા તા:૬/૬/૨૦૧૯ ના લેવાશે જેની દરેક વીદ્યાર્થીઓએ નોંધ લેવી. વધુ વિગત માટે જી.ટી.યુ. ની વેબસાઈટ ચકાસી લેવી.