Pages

  *** ખાસ અગત્યની સૂચના ***

સ્કોલરશીપ ૨૦૧૯-૨૦ અંગે


       OBC/ SC/ ST/ EBC/ Other  કેટેગરીના જે પણ વિદ્યાર્થીઓની વર્ષ ૨૦૧૯-૨૦ ની (ચાલુ વર્ષની) સ્કોલરશીપ (DIGITAL GUJARAT પોર્ટલ વાળી) બાકી રહી ગઈ હોય અથવા સુધારા માટે પરત આવેલ ફોર્મ ઓનલાઇન તથા ઓફલાઈન કોલેજમાં જમા કરાવવાના બાકી રહી ગયા હોય તેવા દરેક વિદ્યાર્થીઓએ ઓનલાઇન ફોર્મ ભરી એપ્લિકેશનની હાર્ડ કોપી બધાજ પ્રમાણપત્રો સાથે તા.-30/09/2020 સુધીમાં તાત્કાલિક ધોરણે ફોર્મ કોલેજમાં મોકલાવી દેવું..
       તા.-30/09/2020  પછી બાકી રહી ગયેલ વિદ્યાર્થીઓની 2019-20 સ્કોલરશીપની સંપૂર્ણ જવાબદારી વિદ્યાર્થી પોતાની રેહશે.