Pages

 

સ્પોર્ટ્સ પર્સન સ્કોલરશીપ માટે

(તા.-૫/૧૦/૨૦૨૦)

આ સ્કોલરશીપ માટે જે રમતવીરો આ સ્કોલરશીપના ક્રાઈટેરીયા માં આવતા હોય અને રજીસ્ટ્રેશન ના કરાવ્યું હોય તો તે તાત્કાલીક અસરથી રજીસ્ટ્રેશન કરાવવા વિનંતી છે . અને આ સ્કોલરશીપ યોજનાનો લાભ મેળવવા એપ્લીકેશન દિન-૪ માં જિલ્લા રમત ગમત અધિકારીશ્રી ની  કચેરી, જિલ્લા સેવા સદન , બ્લોક-૦૨ ,બીજો માળ , રાજમહેલ રોડ , પાટણ (ઉ. ગુ.) ખાતે કરવા વિનંતી છે.