Pages

શિષ્યવૃત્તિ વર્ષ :૨૦૨૦-૨૧ માટે ખાસ સુચના:

 સ્કોલરશીપનું ફોર્મ ચેક કરાવવા માટે કોઈ પણ વિદ્યાર્થીએ કોલેજ આવવાની જરૂર નથી ,તમે તમારી સ્કોલરશીપનું કામ સંભાળતા સાહેબ ને સવારે ૧૧:૦૦ થી સાંજે ૫ :૦૦ ના સમયગાળા દરમિયાન ટેલીફોન/મોબાઈલ  દ્રારા વાત કરીને ઓનલાઈન ચેક કરાવી શકશો. ફોર્મ જમા કરાવવા તમારી કેટેગરી માટે આપેલા સમય મુજબ જ તમારા વાલીનું /માતા-પિતાનું સંમતી પત્રક સાથે લઈને આવવાનું રેહશે, એ સિવાય ફોર્મ સ્વીકારવામાં આવશે નહીં. (વધુ માહિતી માટે: CLICK HERE)

સ્કોલરશીપને લગતી તમામ માહિતી માટે નીચે આપેલી લીંક નો ઉપયોગ કરવો..

https://scholarshipgecp.blogspot.com