OBC/ SC/ ST/ EBC/ Other કેટેગરીના દરેક વિદ્યાર્થીઓને વર્ષ ૨૦૨૦-૨૧ માટે ની સ્કોલરશીપ માટે જે લોકો નું DIGITAL GUJARAT શિષ્યવૃત્તિ ફોર્મ ભરવાનું અથવાતો જમા કરાવવાનું બાકી રહી ગયું હતું અથવા તો સુધારા કરવાના બાકી રહી ગયા હતા તેવા દરેક વિદ્યાર્થીઓ માટે ફરીથી 25/04/2021 સુધી ફોર્મ ભરી શકશે.
(More details are available on Digital Gujarat web portal.)