Pages

ખાસ અગત્યની સૂચના - May, 2021

 

    OBC/ SC/ ST  કેટેગરીના દરેક વિદ્યાર્થીઓને  વર્ષ ૨૦૨૦-૨૧ માટે ની સ્કોલરશીપ માટે  જે લોકો નું DIGITAL GUJARAT શિષ્યવૃત્તિ ફોર્મ  ભરવાનું અથવાતો જમા કરાવવાનું બાકી રહી ગયું હતું  અથવા તો સુધારા કરવાના બાકી રહી ગયા હતા તેવા દરેક વિદ્યાર્થીઓ માટે ફરીથી  20/05/2021 સુધી ફોર્મ ભરી શકશે. 

(More details are available on Digital Gujarat web portal.)